નીચે આપેલ પૈકી કયું વિધાન અસંગત છે?

  • A
    ક્લોરિન - રુધિરમાં જલસંતુલન અને $pH$ ની જાળવણી.
  • B
    મોલિબ્ડેનમ - પ્રાણીઓમાં આંતરડાના ઉત્સેચકોનો ઘટક.
  • C
    કૉપર - ટાયરોસીનેઝ ઉત્સેચકનો બંધારણીય ઘટક.
  • D
    કૅલ્શિયમ - કાર્બોદિત,ચરબી અને પ્રોટીનનાં ચયાપચય સાથે સંકળાયેલ ઉત્સેચકો.

Explore More

Similar Questions

મેંગેનીઝ શેના માટે જરૂરી છે?

લઘુપોષકતત્વો (micronutrients) ના સમૂહને ઓળખો.

વનસ્પતિ કોષોમાં ઋણાયન-ધનાયન સંતુલન કયા આવશ્યક તત્વ દ્વારા જળવાય છે?

કાર્બનિક અણુઓમાં કયા ખનીજતત્વો અલ્પ માત્રામાં હોય છે?

મેંગેનીઝ $(Mn^{2+})$ આયનોની જરૂરિયાત વનસ્પતિના કયા ભાગમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo