વિધાન $A$ : ચરબી શરીરમાં અનામત ખોરાક તરીકે સંગ્રહિત થાય છે.
કારણ $R$ : લિપિડ એ ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતું પોષક તત્વ છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લિપિડ (ચરબી) નું ઉદાહરણ નથી?

વિટામિન-$D$ ત્વચામાં સૂર્યપ્રકાશની અસર દ્વારા કોના પર સંશ્લેષિત થાય છે?

$A$: લિપોપ્રોટીન એ જટિલ લિપિડ અને સંયુગ્મી પ્રોટીન છે.
$R$: લિપોપ્રોટીનનું બંધારણ ફેટી ઍસિડ,આલ્કોહૉલ અને એમિનો ઍસિડથી રચાય છે.

નીચેનામાંથી કયો ટ્રાયગ્લિસરાઇડનો પ્રકાર છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ ટૂંકી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ$(P)$ ઓલિક એસિડ
$(2)$ લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ$(Q)$ ક્રોટોનિક એસિડ
$(3)$ ટૂંકી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફેટી એસિડ$(R)$ બ્યુટિરિક એસિડ
$(4)$ લાંબી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફેટી એસિડ$(S)$ પામીટિક એસિડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo