મીણનું બંધારણ શું છે?

  • A
    $1$ ગ્લિસરોલ અને $1$ લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફૅટી ઍસિડ
  • B
    $1$ ગ્લિસરોલ અને $1$ લાંબી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફૅટી ઍસિડ
  • C
    $1$ મૉનોહાઇડ્રૉક્સિ આલ્કોહોલ અને $1$ લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફૅટી ઍસિડ
  • D
    $1$ મૉનોહાઇડ્રૉક્સિ આલ્કોહોલ અને $1$ લાંબી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફૅટી ઍસિડ

Explore More

Similar Questions

સામાન્ય સાબુને નીચેનામાંથી કયા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

એર્ગોસ્ટેરોલ એ . . . . . . છે.

ફોસ્ફોલિપિડ્સ શું છે?

ક્રોટોનિક ઍસિડ કયા પ્રકારનો ફેટી ઍસિડ છે?

ટ્રાયગ્લિસરાઈડનું નિર્માણ કેવી રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo