નીચેના પૈકી કયું વિધાન લિપિડને અનુલક્ષીને ખોટું છે?

  • A
    તેઓ પાણીમાં અદ્રાવ્ય છે.
  • B
    તેઓ વનસ્પતિના હવાઈ અંગોની સપાટી પર રક્ષણાત્મક પડ બનાવે છે.
  • C
    તેઓ ન્યુક્લિઈક એસિડના બંધારણીય ઘટકો છે.
  • D
    તેઓ ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ માટે દ્રાવક તરીકે કાર્ય કરે છે.

Explore More

Similar Questions

$A$: ઑલિક ઍસિડ એ લાંબી શૃંખલા ધરાવતો અસંતૃપ્ત ફેટી ઍસિડ છે.
$R$: તેમાં કેટલાક ક્રમિક કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ હોય છે.

નીચેના પૈકી કયું $16$ કાર્બન ધરાવતું ફેટિઍસિડ છે?

કયા પ્રકારનું લિપિડ વનસ્પતિના હવાઈ અંગોની બાહ્ય સપાટી પર રક્ષણાત્મક પડ બનાવે છે?

વનસ્પતિ ઘી અને કોપરેલમાં અનુક્રમે કયા પ્રકારના ફેટીઍસિડ હોય છે?

$CH_3-(CH_2)_{16}-COOH$ સૂત્ર કયો ફેટી એસિડ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo