નીચેનામાંથી કઈ જોડ સમઘટકો (isomers) દર્શાવતી નથી?

  • A
    ફૉસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ - ડાયહાઇડ્રૉક્સિ એસિટોન ફૉસ્ફેટ
  • B
    ગ્લુકોઝ - ગેલૅક્ટોઝ
  • C
    ગ્લુકોઝ - ફ્રુક્ટોઝ
  • D
    રિબોઝ - ડિઑક્સિરિબોઝ

Explore More

Similar Questions

ગ્લાયકોલિપિડના બંધારણમાં કયો બિન-લિપિડ ઘટક હાજર હોય છે?

મનુષ્યમાં ભૂખમરાની સ્થિતિ દરમિયાન કયો સંગ્રહિત ખોરાક વપરાય છે?

પૃથ્વી પર જોવા મળતો સૌથી પુષ્કળ પ્રમાણમાં આવેલો ઘટક કયો છે?

$PGAL$ એ નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

પ્રાણીઓમાં જોવા મળતી સૌથી અગત્યની શર્કરા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo