કયા પ્રકારના લિપિડમાં કોઈ ફેટી ઍસિડનો સમાવેશ થતો નથી?

  • A
    જટિલ લિપિડ
  • B
    સાદા લિપિડ
  • C
    સ્ટેરોઇડ
  • D
    ચરબી

Explore More

Similar Questions

કોલેસ્ટ્રોલ .......માં સંશ્લેષિત થાય છે.

ટ્રાયગ્લિસરાઇડના નિર્માણ દરમિયાન પાણીના કેટલા અણુઓ મુક્ત થાય છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ ટ્રાયગ્લિસરાઈડ $(i)$ પ્રાણી અંત:સ્ત્રાવ
$(B)$ સ્તરીય લિપિડ $(ii)$ પિછા અને પર્ણો
$(C)$ સ્ટેરોઈડ $(iii)$ ફોસ્ફોલિપિડ
$(D)$ મીણ $(iv)$ બિંદુસ્વરૂપે ચરબીનો સંગ્રહ

મીણના બંધારણમાં કયો આલ્કોહૉલ હોય છે?

નીચેનામાંથી કયું ચરબી (Fat) નું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo