સ્ટેરોલ અને સ્ટેરોનના બંધારણમાં અનુક્રમે કયા સમૂહ હોય છે?

  • A
    $ -OH$ અને $ -COOH$ અથવા $> C = O$
  • B
    $ -OH$ અને $ -COOH$
  • C
    $ -OH$ અને $ > C = O$
  • D
    $ -OH$ અને $ -H$

Explore More

Similar Questions

નીચેના પૈકી કોના બંધારણમાં બધા જ ફેટીઍસિડ સંતૃપ્ત હોય છે?

કયા વિટામિનનું સંશ્લેષણ લિપિડના વ્યુત્પનોમાંથી થાય છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ ટૂંકી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ$(P)$ ઓલિક એસિડ
$(2)$ લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ$(Q)$ ક્રોટોનિક એસિડ
$(3)$ ટૂંકી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફેટી એસિડ$(R)$ બ્યુટિરિક એસિડ
$(4)$ લાંબી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફેટી એસિડ$(S)$ પામીટિક એસિડ

આપેલ આકૃતિ ઓળખો.

આકૃતિમાં દર્શાવેલ રાસાયણિક બંધારણને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo