નીચેનામાંથી કયું પોલીસેકેરાઇડનું લક્ષણ છે?

  • A
    તે પાણીમાં અદ્રાવ્ય છે.
  • B
    તે કોષરસસ્તરમાંથી પસાર થઈ શકે છે.
  • C
    તે સૌથી સરળ કાર્બોદિત છે.
  • D
    તે સ્વાદે ગળ્યાં છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મેક્રોમોલેક્યુલ (બૃહદ અણુ) નથી?

કોલમ $(A)$ માં આપેલા પોલિમરને કોલમ $(B)$ માં તેમના સંબંધિત એકમો (મોનોમર) સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $(A)$કોલમ $(B)$
$(1)$ પોલિપેપ્ટાઇડ$(a)$ ગ્લુકોઝ
$(2)$ પોલીન્યુક્લિઓટાઈડ$(b)$ ન્યુક્લિઓસાઈડ
$(3)$ પોલિસેકેરાઈડ$(c)$ ન્યુક્લિઓટાઈડ
$(d)$ માલ્ટોઝ
$(e)$ એમીનો એસિડ

જીવંત સજીવમાં કયો અણુ શક્તિના ચલણ (energy currency) તરીકે કાર્ય કરે છે?

કોષનું ચલણ (Currency of cell) કયું છે?

બૃહદ અણુ કાઈટિન એ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo