$P$: ઑલિક ઍસિડ એ લાંબી શૃંખલા ધરાવતો અસંતૃપ્ત ફેટી ઍસિડ છે.
$Q$: તેમાં અમુક સ્થાને બે ક્રમિક કાર્બન પરમાણુઓ દ્વિબંધ દ્વારા જોડાયેલા હોય છે.

  • A
    વિધાન $P$ અને કારણ $Q$ બંને સાચાં છે અને કારણ $Q$ એ વિધાન $P$ ની યોગ્ય સમજૂતી છે.
  • B
    વિધાન $P$ અને કારણ $Q$ બંને સાચાં છે,પરંતુ કારણ $Q$ એ વિધાન $P$ ની યોગ્ય સમજૂતી નથી.
  • C
    વિધાન $P$ સાચું છે,પરંતુ કારણ $Q$ ખોટું છે.
  • D
    વિધાન $P$ અને કારણ $Q$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

$A$: માખણ સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે હોય છે.
$R$: તેમાં લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ હોય છે.

સ્ટેરોલ્સ (Sterols) એ સ્ટેરોઇડ ન્યુક્લિયસ અને . . . . . . ના બનેલા હોય છે.

નીચેના પૈકી કયો સમૂહ સ્ટેરોલ્સમાં હાજર હોય છે?

લિપિડની જળવિભાજન (હાઈડ્રોલાયસીસ) નીપજ .... છે.

$A$: ચરબી શરીરમાં અનામત ખોરાક તરીકે સંગ્રહિત થાય છે.
$R$: લિપિડ એ ઉચ્ચ ઊર્જા આપતા પોષક તત્વો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo