$-C-O-C-$ દ્વારા દર્શાવવામાં આવતો રાસાયણિક બંધ કયા નામે ઓળખાય છે?

  • A
    પેપ્ટાઇડ બંધ
  • B
    ગ્લાયકોસિડિક બંધ
  • C
    એસ્ટર બંધ
  • D
    સહસંયોજક બંધ

Explore More

Similar Questions

સંધિપાદ (arthropods) નું કાયટીનયુક્ત બાહ્યકંકાલ શેના પોલિમરાઈઝેશનથી બને છે?

$A$: મૉનોસેકેરાઇડ અણુઓનું સરળ સ્વરૂપમાં જલવિભાજન થઈ શકતું નથી.
$R$: મૉનોસેકેરાઇડ એ એક અણુયુક્ત સરળ શર્કરા છે.

આયોડિન કસોટીનો ઉપયોગ નીચેનામાંથી કોને શોધવા માટે થાય છે?

સામાન્ય સૂત્ર $C_n(H_2O)_n$ નીચેના પૈકી કયા જૈવ અણુનું છે?

આપેલ બંધારણીય સૂત્રમાં $A$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo