નીચેના પૈકી કયો બંધ પ્રોટીનના ચતુર્થક બંધારણના નિર્માણમાં ભાગ ભજવતો નથી?

  • A
    ડાયસલ્ફાઈડ બંધ
  • B
    આયોનિક બંધ
  • C
    હાઈડ્રોજન બંધ
  • D
    સહસંયોજક બંધ

Explore More

Similar Questions

પ્રાણી શરીરમાં રંગદ્રવ્ય (pigmentation) માટે જવાબદાર પ્રોટીન કયું છે?

એમિનો ઍસિડની પોલિપેપ્ટાઇડ શૃંખલાને શું કહે છે?

નીચેનામાંથી કયું જૂથ અધ્રુવીય (non-polar) $R$ જૂથ ધરાવતા એમિનો ઍસિડનું છે?

દરેક પ્રોટીનનો અણુ નીચેનામાંથી કોનો પૉલિમર છે?

નીચેનામાંથી કયો આવશ્યક એમિનો એસિડ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo