નીચેનામાંથી કયું પ્રોટીનનું કાર્ય નથી?

  • A
    કોષરસપટલ દ્વારા પોષકતત્વોનું વહન.
  • B
    ચેપી જીવાણુઓ સામે લડત.
  • C
    ઉત્સેચકોનું બંધારણીય ઘટક.
  • D
    બધા સજીવોમાં વારસાગત લક્ષણો માટે જવાબદાર.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન એરોમેટિક ગુણધર્મો દર્શાવે છે?

પ્રાણીસૃષ્ટિમાં $P$ એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન છે અને સમગ્ર જીવાવરણમાં $Q$ એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન છે.

કોષરસમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો મહાઅણુ કયો છે?

નીચેનામાંથી કયો એમિનો એસિડ આવશ્યક એમિનો એસિડ છે?

$L-$ મેલિક ઍસિડ અને $L-$ લાયસીનમાં,$L$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo