$S$ - વિધાન: હિમોગ્લોબિન એ સંયુગ્મી પ્રોટીન છે.
$R$ - કારણ: હિમોગ્લોબિનના બંધારણમાં ગ્લોબિન પ્રોટીન આવેલું છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

ઇન્સ્યુલિનમાં હાજર પોલીપેપ્ટાઈડ શૃંખલાઓ એકબીજા સાથે શેના દ્વારા જોડાયેલી હોય છે?

પ્રોટીનની રચનામાં $N$-ટર્મિનલ અને $C$-ટર્મિનલ અનુક્રમે કયા સમૂહને કારણે કહેવાય છે?

પ્રોટીનનું કયું બંધારણ સપાટ,ગડીવાળી (pleated) પોલિપેપ્ટાઇડ શૃંખલા ધરાવે છે?

નીચેનામાંથી કયો એમિનો ઍસિડ ધ્રુવીય અને ઋણ વીજભારયુક્ત $R$ જૂથ ધરાવે છે?

અત્યંત $pH$ અથવા તાપમાનને કારણે ગ્લોબ્યુલર પ્રોટીનમાં થતા રચનાત્મક ફેરફારોને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo