નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.

  • A
    અધ્રુવીય $R$ જૂથ ધરાવતા એમિનો ઍસિડ - એલેનીન,વેલાઇન
  • B
    ધ્રુવીય અને વીજભારવિહીન $R$ જૂથ ધરાવતા એમિનો ઍસિડ - એસ્પરજિન,સિસ્ટિન
  • C
    ધ્રુવીય અને ઋણ વીજભારયુક્ત $R$ જૂથ ધરાવતા એમિનો ઍસિડ - એસ્પાર્ટિક ઍસિડ,ટાયરોસીન
  • D
    ધ્રુવીય અને ધન વીજભારયુક્ત $R$ જૂથ ધરાવતા એમિનો ઍસિડ - આર્જિનીન,હિસ્ટીડીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઝ્વિટર આયન (Zwitter ion) તરીકે અસ્તિત્વ ધરાવે છે?

નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો.
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ એક્ટિન $(i)$ શ્વસન વાયુઓનું વહન
$(b)$ ઇમ્યુનોગ્લોબ્યુલિન $(ii)$ રોગ પ્રતિકારકતા
$(c)$ મેલેનિન $(iii)$ શરીરને રંગ આપવો
$(d)$ હિમોગ્લોબિન $(iv)$ સ્નાયુઓનું હલનચલન

પ્રોટીનને સૌથી સરળતાથી શેના દ્વારા દૂર કરી શકાય છે?

$Hb$ (હિમોગ્લોબિન) ની એક ચતુર્થક રચનામાં કેટલાં લોહ (આયર્ન) પરમાણુઓ હોય છે?

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ પ્રાથમિક પ્રોટીન$(P)$ ગોળાકાર કે રેસામય સ્વરૂપ
$(2)$ દ્વિતીયક પ્રોટીન$(Q)$ એક પોલિપેપ્ટાઇડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણી
$(3)$ તૃતીયક પ્રોટીન$(R)$ જનીન નિયંત્રિત
$(4)$ ચતુર્થક પ્રોટીન$(S)$ કુંતલાકાર કે ચપટી તકતી સ્વરૂપ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo