પ્રોટીનના પ્રાથમિક બંધારણ માટે નીચેનામાંથી કયું સુસંગત છે?

  • A
    પોલિપેપ્ટાઇડ શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને છે અથવા ચપટી તકતીમય બને છે.
  • B
    આ બાબત જનીનિક રીતે નિયંત્રિત છે.
  • C
    એક પોલિપેપ્ટાઇડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણી.
  • D
    આ આખા પ્રોટીનનું ત્રિપરિમાણીય સ્વરૂપ રજૂ કરે છે.

Explore More

Similar Questions

લાઇસિન (Lysine) એ આવશ્યક એમિનો એસિડ છે કારણ કે

પ્રોટીનનું $\alpha$-હેલિકલ મોડેલ કોના દ્વારા શોધવામાં આવ્યું હતું?

$Hb$ (હિમોગ્લોબિન) ની રચના માટે કયું વાક્ય સાચું છે?

આપેલા વિકલ્પોમાંથી પ્રોટીન ઓળખો.

એમિનો એસિડ,એલેનાઈનનું બંધારણ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo