આપણી દૈનિક ક્રિયાઓમાં કયો મહાઅણુ મોટી સંખ્યામાં ઉપયોગી છે?

  • A
    કાર્બોદિત
  • B
    લિપિડ
  • C
    ન્યુક્લિઇક ઍસિડ
  • D
    પ્રોટીન

Explore More

Similar Questions

લેક્ટોઝના જળવિભાજનથી પ્રાપ્ત થતી નીપજો કઈ છે?

કાર્બોહાઈડ્રેટમાં કયા પ્રકારનો બંધ જોવા મળે છે?

ગ્લાયકોજન . . . . . . માં સંગ્રહ પામે છે.

ગ્લુકોઝના એનોમર્સ (anomers) શબ્દનો અર્થ શું થાય છે?

નીચેની યાદીમાંથી મોનોસેકેરાઈડ્સ ઓળખો:
$a$. ગ્લાયસીન,$b$. સેલ્યુલોઝ,$c$. ગ્લાયકોજન,$d$. રાઈબોઝ,$e$. ગેલેક્ટોઝ,$f$. લેક્ટોઝ,$g$. માલ્ટોઝ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo