નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે?

  • A
    જનનપિંડ
  • B
    સ્વાદુપિંડ,પિચ્યુટરી,પેરાથાઇરોઇડ
  • C
    એડ્રિનલ ગ્રંથિ
  • D
    યકૃત

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે?

અંતઃસ્ત્રાવો (Hormones) હોઈ શકે છે:

નીચેનામાંથી કયું વિધાન અંતઃસ્ત્રાવો (hormones) માટે સાચું નથી?

નીચેનામાંથી કયું દ્વિતીયક સંદેશાવાહક (secondary messenger) નથી?

આપેલ કોષ્ટકમાં કઈ હરોળમાં આપેલા શબ્દો આ વિધાનને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરે છે? $(I)$ ગ્રંથિઓ $(II)$ ઉત્પન્ન કરે છે, જેનું વહન $(III)$ તંત્ર દ્વારા થાય છે.
હરોળ$I, II, III$
$A$. પાચન, અંતઃસ્ત્રાવો, પરિવહન
$B$. અંતઃસ્ત્રાવી, ઉત્સેચકો, લસિકા
$C$. અંતઃસ્ત્રાવી, અંતઃસ્ત્રાવો, પરિવહન
$D$. પાચન, ઉત્સેચકો, લસિકા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo