નીચેનામાંથી કયું પ્યુરિન નાઇટ્રોજન બેઇઝનું ઉદાહરણ છે?

  • A
    સાઇટોસિન
  • B
    યુરેસિલ
  • C
    થાયમિન
  • D
    એડીનાઇન

Explore More

Similar Questions

ન્યુક્લિઓટાઇડના બંધારણમાં કઈ શર્કરા આવેલી હોય છે?

ન્યુક્લિઇક ઍસિડ મુખ્યત્વે કયા તત્વોની હાજરી દર્શાવે છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ થાઇમિન$(i)$ ન્યુક્લિક એસિડ
$(B)$ ડીઓક્સિથાઇમિડિન$(ii)$ ન્યુક્લિયોસાઇડ
$(C)$ ગ્વાનિલિક એસિડ$(iii)$ ન્યુક્લિયોટાઇડ
$(D)$ પોલી ગ્વાનિલિક એસિડ$(iv)$ નાઇટ્રોજનયુક્ત બેઇઝ

ન્યુક્લિઓસાઈડ અને ન્યુક્લિઓટાઈડ વચ્ચેનો તફાવત આપો.

રિબોન્યુક્લિઓસાઇડનાં ફૉસ્ફેટ સમૂહ સાથેનાં સંયોજનથી શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo