ડાયન્યુક્લિઓટાઇડની રચનામાં,બે ક્રમિક ન્યુક્લિઓટાઇડની શર્કરાના કયા કાર્બન વચ્ચે ફૉસ્ફોઍસ્ટર બંધ રચાય છે?

  • A
    $C_5-C_4$
  • B
    $C_3-C_2$
  • C
    $C_1-C_3$
  • D
    $C_3-C_5$

Explore More

Similar Questions

$DNA$ નાં મુખ્ય લક્ષણો ઓળખો:
$(i)$ તે બે પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાઓનું બનેલું હોય છે.
(ii) બેકબોન શર્કરા અને ફોસ્ફેટનું બનેલું હોય છે.
(iii) બંને શૃંખલાઓ પ્રતિ-સમાંતર (anti-parallel) ધ્રુવીયતા ધરાવે છે.
(iv) બંને શૃંખલાઓમાં આવેલા નાઈટ્રોજન બેઈઝ $H$-બંધ દ્વારા જોડાયેલા હોય છે.
$(v)$ બંને શૃંખલાઓ જમણી બાજુએ વળેલી (right-handed) હોય છે.

$DNA$ ની સંપૂર્ણ અને વ્યવસ્થિત રચના દર્શાવતું મૉડેલ કયા વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું?

નીચેના જૈવિક ઘટકોને તેમના કદના વધતા ક્રમમાં ગોઠવો:

નીચેનામાંથી કયો નાઈટ્રોજનયુક્ત બેઝ $DNA$ માં જોવા મળતો નથી?

ન્યુક્લિયોસોમ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo