ન્યુક્લિઓટાઇડમાં કયા એકમો આવેલા હોય છે?

  • A
    પેન્ટોઝ,$N_2$ બેઇઝ
  • B
    પેન્ટોઝ,$N_2$ બેઇઝ,ફૉસ્ફોરિક ઍસિડ
  • C
    પેન્ટોઝ,$N_2$ બેઇઝ,નાઇટ્રિક ઍસિડ
  • D
    હેક્સોઝ,$N_2$ બેઇઝ,ફૉસ્ફોરિક ઍસિડ

Explore More

Similar Questions

$RNA$ માં ગેરહાજર તત્વ કયું છે?

નીચે આપેલ કઈ ન્યુક્લિઓટાઇડ શૃંખલા ચાર પિરિમિડીન બેઇઝ ધરાવે છે?

ન્યૂક્લિઇક ઍસિડમાં કયા તત્વો હાજર હોય છે?

જો ન્યુક્લિક ઍસિડના બંધારણમાં ડીઑક્સિરિબોઝ શર્કરા હોય,તો તેને $DNA$ કહેવાય કે $RNA$?

$RNA$ માં હાજર પેન્ટોઝ શર્કરા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo