રાસાયણિક રીતે $DNA$ એ $RNA$ થી કઈ રીતે અલગ પડે છે?

  • A
    $DNA$ માં ડીઑક્સિરિબોઝ શર્કરા હોય છે,જ્યારે $RNA$ માં રિબોઝ શર્કરા હોય છે.
  • B
    $DNA$ અને $RNA$ બંનેમાં થાયમીન હોય છે.
  • C
    $DNA$ માં રિબોઝ અને થાયમીન હોય છે,જ્યારે $RNA$ માં ડીઑક્સિરિબોઝ અને યુરેસિલ હોય છે.
  • D
    $DNA$ માં રિબોઝ અને થાયમીન હોય છે,જ્યારે $RNA$ માં ડીઑક્સિરિબોઝ અને સાયટોસીન હોય છે.

Explore More

Similar Questions

$DNA$ માં $20 \%$ બેઝ એડેનાઇન છે. તો કેટલા ટકા બેઝ પિરિમિડિન હશે ($\%$ માં)?

પ્યુરીન અને પિરિમિડીન પ્રકારના નાઈટ્રોજન બેઝને ઓળખો.

વોટ્‌સન અને ક્રીકે .......માં $DNA$ ના બંધારણનો નમુનો રજુ કર્યો.

$DNA$ કુંતલના પેકેજિંગ દ્વારા રંગસૂત્રની રચના કેવી રીતે થાય છે? વિગતવાર વર્ણન કરો.

$DNA$ ના દરેક વળાંકમાં નાઈટ્રોજન બેઈઝની કેટલી જોડીઓ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo