ઉત્સેચકના બિન-પ્રોટીન ભાગને શું કહેવામાં આવે છે?

  • A
    પ્રોસ્થેટિક સમૂહ
  • B
    સહઉત્સેચક
  • C
    સહકારક (Cofactor)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

ઉત્સેચકોનો બિન-પ્રોટીન ભાગ ....... તરીકે ઓળખાય છે.

$NAD$ અને $NADP$ કયું વિટામિન ધરાવે છે?

પ્રોટીન ફૉસ્ફેટેઝ ઉત્સેચકની સક્રિયતા માટે કયો સહઘટક અનિવાર્ય છે?

વિધાન : સહ-ઉત્સેચક અથવા ધાતુ આયન જે ઉત્સેચક પ્રોટીન સાથે ખૂબ જ મજબૂતીથી જોડાયેલ હોય તેને પ્રોસ્થેટિક ગ્રુપ કહેવામાં આવે છે.
કારણ : સંપૂર્ણ,ઉદ્દીપકીય રીતે સક્રિય ઉત્સેચક તેના જોડાયેલા પ્રોસ્થેટિક ગ્રુપ સાથે મળીને એપોએન્ઝાઇમ કહેવાય છે.

સહઉત્સેચક (Coenzyme),જે હોલોએન્ઝાઇમનો એક ભાગ છે,તે -

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo