ટ્રાન્સફરેઝ ઉત્સેચકો હાઇડ્રોજન સિવાયના સમૂહનું એક પ્રક્રિયકમાંથી બીજા પ્રક્રિયકમાં સ્થળાંતર કરે છે. નીચેનામાંથી કયા સમૂહનું સ્થળાંતર ટ્રાન્સફરેઝ દ્વારા થતું નથી?

  • A
    હેલોજન
  • B
    આલ્ડિહાઇડ
  • C
    હાઇડ્રોજન
  • D
    કિટોન

Explore More

Similar Questions

એન્ઝાઇમ (ઉત્સેચક) કેવી રીતે કાર્ય કરે છે?

નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજોનું નિર્માણ કઈ ગતિથી થાય છે?
$H_2O + CO_2 \rightleftarrows H_2CO_3$

સકસિનિક ડિહાઈડ્રોજનેઝ ઉત્સેચક પર મેલોનિક એસિડની અવરોધક અસર એ શેનું ઉદાહરણ છે?

જૈવ રાસાયણિક પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થતા ઘટકને શું કહે છે?

જે ઉત્સેચકો જળવિભાજન સિવાય સબસ્ટ્રેટ અણુમાંથી પરમાણુઓના સમૂહને દૂર કરીને દ્વિબંધ બનાવે છે,તે છે -

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo