નીચેનામાંથી કયું લિગેઝ (ligases) ઉત્સેચકનું ઉદાહરણ છે?

  • A
    ફ્રુક્ટોઝ આઇસોમરેઝ
  • B
    માલ્ટેઝ
  • C
    ઍસિટાઇલ $CoA$ સિન્થેટેઝ
  • D
    આલ્ડોલેઝ

Explore More

Similar Questions

પ્રતિપોષી નિયમન (feedback regulation) માં,ચયાપચય પથ કોના દ્વારા અવરોધાય છે?

નીચેનામાંથી કયું એક બાકીના ત્રણ કરતા અલગ છે?

ઉત્સેચકની કાર્યપદ્ધતિના નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો:
$I - E + P$
$II - ES$ સંકુલ
$III - EP$ સંકુલ
$IV - E + S$

જીવંત કોષો દ્વારા અલ્પમાત્રામાં ઉત્પન્ન થતા ઉદ્દીપકોને શું કહેવામાં આવે છે?

કોણે સાબિત કર્યું કે આલ્કોહોલિક આથવણ એ ઉત્સેચકીય પ્રક્રિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo