ઉત્સેચકના અણુમાં જે વિશિષ્ટ સ્થાન પર પ્રક્રિયાર્થી (substrate) પ્રક્રિયા દરમિયાન જોડાય છે,તેને શું કહેવાય છે?

  • A
    વિશિષ્ટ નિષ્ક્રિય સ્થાન
  • B
    વિશિષ્ટ સક્રિય સ્થાન
  • C
    સામાન્ય સ્થાન
  • D
    જોડાણસ્થાન

Explore More

Similar Questions

જ્યારે ઉત્સેચક દ્વારા ઉત્પન્ન થયેલ નીપજ ઉત્સેચકીય પ્રક્રિયાને અવરોધે છે,ત્યારે આ અવરોધને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું એમાઈડ ઉત્સેચકનું ઉદાહરણ છે?

એપોએન્ઝાઈમ એ ......... છે.

જીવરસમાં પ્રોટીનની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ......

$A$: એલોસ્ટેરિક ઉત્સેચકો લાક્ષણિક માઈકેલિસ-મેન્ટેન અચળાંક કે વર્તણૂક દર્શાવતા નથી.
$R$: બધા ઉત્સેચકો સમાન $pH$ પર કાર્ય કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo