પ્રક્રિયા: $\text{Acetic acid} + ATP + Co-A \to \text{Acetyl } Co.A + AMP + PPi$ માં કયો ઉત્સેચક વપરાય છે?

  • A
    એસિટાઇલ $Co.A$ સિન્થેટેઝ
  • B
    એસિટાઇલ $Co.A$ કાઇનેઝ
  • C
    એસિટાઇલ $Co.A$ આલ્ડોલેઝ
  • D
    એસિટાઇલ $Co.A$ આઇસોમરેઝ

Explore More

Similar Questions

તાળા-કૂંચીના સિદ્ધાંત મુજબ,જ્યારે ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાય છે ત્યારે કયો સંકુલ નિર્માણ પામે છે?

પ્રોટીનથી બનેલા પાણીમાં દ્રાવ્ય અને કલિલ સ્વરૂપના ઉદ્દીપકો કયા છે?

લેક્ટિક ડિહાઈડ્રોજનેઝ $(LDH)$,જે પાયરુવેટનું લેક્ટેટમાં રૂપાંતર કરવા માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે,તે કોનું ઉદાહરણ છે?

નીચેનામાંથી ઉત્સેચકોના સ્પર્ધાત્મક અવરોધનું ઉદાહરણ કયું છે,જેમાં સક્સીનેટ એ પ્રક્રિયક છે?

ટ્રાન્સએમિનેઝની કાર્યપદ્ધતિ દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo