ઉત્સેચકના બંધારણમાં બંને છેડે કયા ક્રિયાશીલ સમૂહો આવેલા હોય છે?

  • A
    $-CHO, >C=O$
  • B
    $-COOH, -CHO$
  • C
    $-NH_2, -CH_3$
  • D
    $-NH_2, -COOH$

Explore More

Similar Questions

વિધાન : ઉત્સેચકો સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે.
કારણ : એક સબસ્ટ્રેટ અણુ પર ચોક્કસ ઉત્સેચક દ્વારા પ્રક્રિયા થઈ શકે છે.

સ્ટાર્ચનું માલ્ટોઝમાં જળવિભાજન કરતો ઉત્સેચક કયો છે?

રાઈબોઝાઈમ (ribozyme) એટલે શું?

નીચે આપેલી પ્રક્રિયા બે સબસ્ટ્રેટ $A$ અને $A'$ વચ્ચે ઓક્સિડોરિડક્ટેઝ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે. પ્રક્રિયા પૂર્ણ કરો: $A \text{ reduced} + A' \text{ oxidised} \longrightarrow$ ?

આપેલ આકૃતિમાં $R$ શાનું સૂચન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo