કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ એસ્પાર્ટિક એસિડ $(i)$ બે $\alpha$-શૃંખલાઓ અને બે $\beta$-શૃંખલાઓ
$(B)$ હિમોગ્લોબિન $(ii)$ $FMN$
$(C)$ કોષરસ $(iii)$ નાઇટ્રોજન સ્થાપન
$(D)$ એઝેટોબેક્ટર $(iv)$ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન
$(v)$ ધ્રુવીય અને ઋણ વિજભારિત એમિનો એસિડ

  • A
    $(A-v), (B-i), (C-iv), (D-iii)$
  • B
    $(A-v), (B-ii), (C-iii), (D-iv)$
  • C
    $(A-iii), (B-iv), (C-v), (D-ii)$
  • D
    $(A-ii), (B-iii), (C-iv), (D-v)$

Explore More

Similar Questions

નીચે આપેલ પૈકી કયું થાયમીનનું બંધારણ છે?

$ATP$ એટલે શું?

ઉત્સેચકો,વિટામિન્સ અને અંતઃસ્ત્રાવોને જૈવિક રસાયણોની એક જ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે,કારણ કે તે બધા:

આપેલ આકૃતિ રેઝોનન્સ અને ઇલેક્ટ્રોનિક અસરો સાથે સંબંધિત રાસાયણિક બંધારણો દર્શાવે છે. આ બંધારણો માટે સાચો સંબંધ અથવા વર્ણન ઓળખો.

નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo