$A$: $DNA$ દ્વારા બધા જ પ્રકારના $RNA$ નું સંશ્લેષણ થાય છે.
$R$: ત્રણેય પ્રકારના $RNA$ પ્રોટીન સંશ્લેષણમાં મહત્વ ધરાવે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

શું તમે માનો છો કે એક્ઝોન્સનું વૈકલ્પિક સ્પ્લાયસિંગ (alternate splicing) એક જ જનીનમાંથી અનેક આઇસોપ્રોટીન માટે કોડ કરવા માટે સ્ટ્રક્ચરલ જનીનને સક્ષમ કરી શકે છે? જો હા,તો કેવી રીતે? જો ના,તો શા માટે?

$RNA$ પોલિમરેઝ સાથે વિવિધ કારકો જોડાવાથી શું અસર થાય છે?

$DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ ઉત્સેચક જે $DNA$ શૃંખલા પર ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) ઉદ્દીપિત કરે છે,તેને શું કહે છે?

$mRNA$ ના કયા ભાગોને સ્પ્લાઈસિંગ દરમિયાન દૂર કરવામાં આવે છે?

નીચેની આકૃતિ પ્રત્યાંકનની પ્રક્રિયાનો કયો તબક્કો દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo