વિધાન $X$ : સજીવની વ્યાખ્યા કરવા માટે સજીવનાં વિશિષ્ટ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરાય છે.
વિધાન $Y$ : પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,પર્યાવરણ પ્રત્યેની સભાનતા,અનુકૂલન અને મૃત્યુ સજીવનાં અદ્વિતીય લક્ષણો છે.

  • A
    વિધાન $X$ અને વિધાન $Y$ બંને સાચાં છે અને વિધાન $Y$ એ $X$ માટેની સમજૂતી નથી.
  • B
    વિધાન $X$ સાચું છે અને વિધાન $Y$ ખોટું છે.
  • C
    વિધાન $X$ અને $Y$ બંને સાચાં છે અને વિધાન $Y$ એ $X$ માટેની સમજૂતી છે.
  • D
    વિધાન $X$ અને વિધાન $Y$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

વનસ્પતિઓની નીચેનામાંથી કઈ બાબત તેમના કાર્યો અને લાક્ષણિક્તાઓ સ્પષ્ટ કરે છે?

નીચેના વિધાનો વાંચો. કયું વિધાન ખોટું છે તે શોધો?

નીચેનામાંથી કયું જીવવિજ્ઞાન $(Biology)$ નો સાચો અર્થ દર્શાવે છે?

નીચેનામાંથી કયું સજીવોનું લાક્ષણિક લક્ષણ છે?

વ્યક્તિમાં $X$ માં વધારો અને $Y$ માં વધારો એ વૃદ્ધિના $Z$ લક્ષણો છે.
$X-Y-Z$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo