સજીવમાં ઘસારો ક્યારે અનુભવાય છે?

  • A
    જ્યારે ચય અને અપચયનો દર સમાન હોય.
  • B
    જ્યારે ચયક્રિયાઓનું પ્રમાણ અપચય ક્રિયાઓ કરતાં વધુ હોય.
  • C
    જ્યારે અપચયની ક્રિયાઓ ચયક્રિયાઓ કરતાં વધુ હોય.
  • D
    જ્યારે ચય અને અપચય ક્રિયાઓ થતી ન હોય.

Explore More

Similar Questions

સજીવ ક્યારે ઘસારો (wear and tear) અનુભવે છે?

સજીવના શરીરમાં થતી તમામ જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે?

જીવંત કોષોમાં ઉર્જા રૂપાંતરણ વિશે નીચેનામાંથી શું સાચું છે?

વિધાન $A$: સજીવોમાં થતી ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઊર્જાનું રૂપાંતરણ થાય છે.
કારણ $R$: સજીવોએ વિવિધ જૈવિક કાર્યો કરવાના હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

ચયાપચય એ આપણા શરીરમાં થતી તમામ રાસાયણિક પ્રતિક્રિયાઓનો સરવાળો છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo