વિધાન $P$ : દરેક સજીવ પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,અનુકૂલન અને મૃત્યુ જેવાં અદ્વિતીય લક્ષણો ધરાવે છે.
વિધાન $Q$ : દરેક સજીવ માટે ઊર્જાનું રૂપાંતરણ અનિવાર્ય છે.

  • A
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.
  • B
    વિધાન $P$ સાચું છે,વિધાન $Q$ ખોટું છે.
  • C
    વિધાન $P$ એ વિધાન $Q$ ની યોગ્ય સમજૂતી છે.
  • D
    વિધાન $P$ એ વિધાન $Q$ ની યોગ્ય સમજૂતી નથી.

Explore More

Similar Questions

ચોક્કસ નિયમોને અનુસરીને સજીવોને નામ આપવાની પદ્ધતિને .... કહે છે.

વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ચયાપચય (Metabolism) એ તમામ સજીવોનું અપવાદ વિનાનું એક લાક્ષણિક લક્ષણ છે. પાત્રમાં (in vitro) થતી અલગ કરેલી ચયાપચયની પ્રક્રિયાઓ સજીવ નથી,પરંતુ ચોક્કસપણે તે જીવંત પ્રક્રિયાઓ છે. આ વિધાન પર ટિપ્પણી કરો.

કયા સજીવો પર્યાવરણના સંકેતો પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે?

વૃદ્ધિના જોડિયા લક્ષણો તરીકે કયા બે મુદ્દાઓ જાણીતા છે?
$(i)$ દળમાં વધારો $(ii)$ વિભેદન $(iii)$ સજીવોની સંખ્યામાં વધારો $(iv)$ ઉત્તેજના સામે પ્રતિચાર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo