બધા જ સજીવોને તેમના લક્ષણોના આધારે વિવિધ વર્ગકોમાં વહેંચવાની વિજ્ઞાનની પદ્ધતિને શું કહે છે?

  • A
    $Cytotaxonomy$
  • B
    $Chemotaxonomy$
  • C
    $Numerical\, taxonomy$
  • D
    $Taxonomy$

Explore More

Similar Questions

વર્ગીકરણવિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે?

"Théorie élémentaire de la botanique" નામનું પુસ્તક કોણે લખ્યું હતું?

શું તમે વર્ગીકરણની શ્રેણીઓનો સાચો ક્રમ ઓળખી શકો છો?
$(a)$ જાતિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ સમુદાય $\rightarrow$ સૃષ્ટિ
$(b)$ પ્રજાતિ $\rightarrow$ જાતિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ સૃષ્ટિ
$(c)$ જાતિ $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ સમુદાય

સાચી જોડી (કુળ-ગોત્ર) પસંદ કરો.

નીચેની વર્ગીકરણ કક્ષાઓને ઉદાહરણ સાથે વ્યાખ્યાયિત કરો: જાતિ (Species),પ્રજાતિ (Genus),કુળ (Family),ગોત્ર (Order),વર્ગ (Class),સમુદાય (Phylum) અને સૃષ્ટિ (Kingdom).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo