વર્ગીકરણમાં 'કુળ' (Family) નો સમાવેશ નીચેનામાંથી કોની વચ્ચે થાય છે?

  • A
    વર્ગ અને ગોત્ર
  • B
    ગોત્ર અને પ્રજાતિ
  • C
    સૃષ્ટિ અને વર્ગ
  • D
    જાતિ અને પ્રજાતિ

Explore More

Similar Questions

કયો જાતિ સમૂહ સમાન પ્રજાતિ (Genus) ધરાવે છે?

વર્ગીકરણ પદ્ધતિમાં ઉતરતા ક્રમમાં સમુદાય (Phylum) પછી કઈ કક્ષા આવે છે?

વૈજ્ઞાનિક કારણ આપો: વર્ગીકરણ વિજ્ઞાન (Taxonomy) સજીવોના અભ્યાસ માટે વિશાળ તકો પૂરી પાડે છે.

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ફલોરા / મોનોગ્રાફ કોઈ વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટે માહિતી પૂરી પાડે છે.
$(ii)$ દરેક કક્ષા,જેને વર્ગીકરણના એકમ તરીકે ઓળખવામાં આવે છે,તેને વર્ગીકૃત કક્ષા / વર્ગીકૃત શ્રેણી કહે છે.

નીચેનામાંથી કઈ વર્ગીકરણ કક્ષામાં સજીવો એકબીજા સાથે સૌથી ઓછા સમાન હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo