વંદાનું સાચું વર્ગીકરણ નીચેનામાંથી કયું છે?

  • A
    પૃષ્ઠવંશી $\rightarrow$ ઉભયજીવી $\rightarrow$ એન્યુરા $\rightarrow$ રાનીડી $\rightarrow$ રાના $\rightarrow$ ટાઇગ્રીના
  • B
    સંધિપાદ $\rightarrow$ કીટક $\rightarrow$ બ્લાટોડિયા $\rightarrow$ બ્લાટીડી $\rightarrow$ પેરિપ્લેનેટા $\rightarrow$ અમેરિકાના
  • C
    સંધિપાદ $\rightarrow$ કીટક $\rightarrow$ ઓપિપોરા $\rightarrow$ પેરિપ્લેનેટા $\rightarrow$ રાના $\rightarrow$ અમેરિકાના
  • D
    વલયકૃમિ $\rightarrow$ અલ્પલોમી $\rightarrow$ બ્લાટીડી $\rightarrow$ પેરિપ્લેનેટા $\rightarrow$ અમેરિકાના

Explore More

Similar Questions

વંદામાં કેવા પ્રકારના ઈંડા જોવા મળે છે?

પતંગિયામાં,લાંબી ગૂંચળાદાર સાયફનિંગ ટ્યુબ શેમાંથી બને છે?

આ આકૃતિ નર વંદાના પાછળના ભાગને દર્શાવે છે. નામનિર્દેશનનો સાચો વિકલ્પ પસંદ કરો.

આકૃતિમાંથી $X$ ને ઓળખો.

પતંગિયાના મુખાગો કયા પ્રકારના હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo