જીવાવરણની રચના કેવી રીતે થાય છે?

  • A
    એક સામાન્ય વસવાટમાં જીવન ગાળતી વસતિઓ મળીને.
  • B
    જીવસમાજ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી.
  • C
    પ્રકૃતિમાં રહેલા તમામ નિવસનતંત્રો મળીને.
  • D
    વ્યક્તિગત સજીવો મળીને.

Explore More

Similar Questions

'નિવસનતંત્ર' (Ecosystem) શબ્દ કોણે આપ્યો હતો?

પ્રો. $R. Misra$ દ્વારા નિવસનતંત્ર (ecosystem) માટે નીચેનામાંથી કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

પરિસ્થિતિકીય તંત્ર (Ecosystem) વિશે સામાન્ય માહિતી આપો અને વિવિધ પરિસ્થિતિકીય તંત્રોના ઉદાહરણો આપો.

તળાવ એ એક ........... છે.

સૌથી સ્થિર નિવસનતંત્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo