સજીવોની સંખ્યાના આધારે વર્ગીકરણની કક્ષાનો સાચો ચઢતો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    જાતિ,પ્રજાતિ,સમુદાય,સૃષ્ટિ
  • B
    સૃષ્ટિ,સમુદાય,જાતિ,પ્રજાતિ
  • C
    સૃષ્ટિ,પ્રજાતિ,સમુદાય,જાતિ
  • D
    પ્રજાતિ,જાતિ,સમુદાય,સૃષ્ટિ

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ફલોરા / મોનોગ્રાફ કોઈ વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટે માહિતી પૂરી પાડે છે.
$(ii)$ દરેક કક્ષા,જેને વર્ગીકરણના એકમ તરીકે ઓળખવામાં આવે છે,તેને વર્ગીકૃત કક્ષા / વર્ગીકૃત શ્રેણી કહે છે.

સજીવોને વિવિધ કક્ષાઓમાં વર્ગીકૃત કરવા માટે કઈ બાબતોનું જ્ઞાન હોવું આવશ્યક છે?

નામકરણના નિયમોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

વર્ગીકરણની શ્રેણી: કુળ (Family) ની વ્યાખ્યા આપો.

નામાધિકરણ સાથે સંકળાયેલ સજીવનાં સચોટ વર્ણનની પધ્ધતિ એટલે .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo