સજીવોના લક્ષણોનો સાચો ક્રમ ઓળખો.

  • A
    વૃદ્ધિ $\to$ વિકાસ $\to$ વિખંડન $\to$ વિવિધતા $\to$ અનુકૂલન $\to$ વૃદ્ધત્વ $\to$ મૃત્યુ
  • B
    વૃદ્ધિ $\to$ વિકાસ $\to$ પ્રજનન $\to$ પર્યાવરણ $\to$ જોડાણ $\to$ વિવિધતા $\to$ મૃત્યુ
  • C
    વૃદ્ધિ $\to$ વિકાસ $\to$ પ્રજનન $\to$ ચયાપચય $\to$ પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર $\to$ અનુકૂલન $\to$ મૃત્યુ
  • D
    $(A), (B)$ અને $(C)$ ત્રણેય

Explore More

Similar Questions

નીચેના વિકલ્પોમાંથી અસંગત વિકલ્પ પસંદ કરો:

આપેલા વાક્યો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ દરેક સજીવ વૃદ્ધિ કરી શકે છે.
$(ii)$ દરેક સજીવ કોઈપણ અપવાદ વિના બાળકને જન્મ આપે છે.
$(iii)$ અમીબા જેવા સજીવો પ્રજનન કરી શકે છે.

$Systematics$ શબ્દ એ $Latin$ શબ્દ $Systema$ પરથી ઉતરી આવ્યો છે.

$X$ - પર્વતો,ખડકો અને રેતીના ઢગલા નિર્જીવ હોવા છતાં વૃદ્ધિ પામે છે.
$Y$ - વૃદ્ધિ એ માત્ર નિર્જીવ વસ્તુઓનું લક્ષણ છે.

શેના આધારે નિર્જીવ અને સજીવને સ્પષ્ટ રીતે સમજી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo