કોલમ $X$ અને કોલમ $Y$ ની સાચી જોડ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ મૃત્યુ$(P)$ અવ્યવસ્થાનું માપદંડ
$(2)$ અળસિયું$(Q)$ નૂતન વર્ગીકરણ પદ્ધતિના પ્રણેતા
$(3)$ એન્ટ્રોપી$(R)$ જીવસાતત્ય જાળવતી ક્રિયા
$(4)$ હક્સલી$(S)$ નૂપુરક (Annelida)
$(5)$ પ્રજનન$(T)$ સજીવોની સંખ્યા જાળવતી ક્રિયા

  • A
    $(1-T), (2-S), (3-P), (4-Q), (5-R)$
  • B
    $(1-T), (2-S), (3-P), (4-R), (5-Q)$
  • C
    $(1-T), (2-S), (3-Q), (4-P), (5-R)$
  • D
    $(1-T), (2-P), (3-Q), (4-R), (5-S)$

Explore More

Similar Questions

નીચેનામાંથી સુસંગત જોડ પસંદ કરો.

$S$ વિધાન: એસ્ટરેલ્સ (Asterales) એ મકાઈનો શ્રેણી (order) છે.
$R$ કારણ: મકાઈનું કુળ મેગાસ્કોલેસીડી (Megascolecidae) છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

"Pedology" (પેડોલોજી) એ શેનો અભ્યાસ છે?

દર વર્ષે વરસાદના સ્વરૂપમાં આશરે કેટલું પાણી રિસાયકલ થાય છે?

નીચેના કોલમ જોડો અને જૈવિક સંગઠનના સ્તરો અને તેમના સંબંધિત વૈજ્ઞાનિક ક્ષેત્રોના આધારે સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ (માપદંડ)કોલમ-$II$ (જૈવિક સ્તર)કોલમ-$III$ (વિજ્ઞાન)
a. દ્રશ્ય (Macroscopic)$P$. નિવસનતંત્રોi. ભૌતિકશાસ્ત્ર
b. ઉપસૂક્ષ્મદર્શી (Submicroscopic)$Q$. પેશીii. પરિસ્થિતિવિદ્યા
c. સંકલ્પનિક (Conceptual)$R$. અંગતંત્રોiii. કોષવિજ્ઞાન
d. સૂક્ષ્મદર્શી (Microscopic)$S$. ઉપપરમાણ્વિક કણોiv. જીવવિજ્ઞાન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo