ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હર્બેરિયમ ક્યાં આવેલું છે?

  • A
    ક્યૂ
  • B
    દહેરાદુન
  • C
    વધઈ
  • D
    લખનૌ

Explore More

Similar Questions

મ્યુઝિયમમાં અભ્યાસ અને સંદર્ભ માટે શેનો સંગ્રહ કરવામાં આવે છે?

નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને વનસ્પતિ ઉદ્યાન (botanical garden) માટે સાચું વર્ણન પસંદ કરો.
$(i)$ વનસ્પતિની જાતિઓ ઓળખના હેતુ માટે ઉગાડવામાં આવે છે.
$(ii)$ દરેક વનસ્પતિના લેબલિંગમાં તેનું વનસ્પતિશાસ્ત્રીય નામ/વૈજ્ઞાનિક નામ અને તેનું કુળ દર્શાવેલ હોય છે.
$(iii)$ નમૂનાઓ બરણીઓ અને પાત્રોમાં સંગ્રહિત કરવામાં આવે છે.
$(iv)$ તે એક પ્રકારનું સંગ્રહસ્થાન છે જેમાં સૂકા,દબાયેલા અને સંગ્રહિત વનસ્પતિના નમૂનાઓ શીટ્સ પર રાખવામાં આવે છે.

વનસ્પતિ ઉદ્યાનોમાં કેવા પ્રકારની વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે?

વડોદરા (ગુજરાત)માં આવેલ જાણીતું હર્બેરિયમ (વનસ્પતિ-સંગ્રહાલય) કયું છે?

ગુજરાતમાં આવેલ વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરિયમ) નું નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo