વનસ્પતિના નમૂનાઓને આરોપિત કરવા માટે વપરાતા નિશ્ચિત કદના કાગળને શું કહે છે?

  • A
    કાર્યપત્ર
  • B
    તામ્રપત્ર
  • C
    હર્બેરિયમ પત્ર
  • D
    ક્લોરાઇડ પત્ર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા યુનિવર્સિટીના મ્યુઝિયમની વિશેષતા દર્શાવે છે?

એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહસ્થાન એટલે:

વિધાન $S$: રાણી જીજામાતા ઉદ્યાન મુંબઈમાં આવેલું છે.
કારણ $R$: હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક ગંગટોકમાં આવેલું છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

મેન્યુઅલ્સ (Manuals) શેના માટે ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo