નીચેનામાંથી કયું એક પ્રખ્યાત મ્યુઝિયમ છે?

  • A
    નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ (મુંબઈ)
  • B
    ઝૂલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (જોધપુર,કોલકાતા)
  • C
    સેન્ટ્રલ નેશનલ મ્યુઝિયમ
  • D
    સરકારી મ્યુઝિયમ (ચેન્નઈ)

Explore More

Similar Questions

પ્રાણીઓની ઓળખ માટે $key$ (કુંચી) કોણે વિકસાવી હતી?

$S$ વિધાન : વનસ્પતિ સંગ્રહાલયો (Herbaria) સામાન્ય રીતે વનસ્પતિ ઉદ્યાનો અને શૈક્ષણિક અથવા સંશોધન સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય છે.
$R$ કારણ : વનસ્પતિ ઉદ્યાન એટલે વિશ્વનાં જુદા જુદાં ભાગોમાંથી લાવેલ વૃક્ષ,ક્ષુપ,છોડ,આરોહી વનસ્પતિઓ અને બીજી જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

મ્યુઝિયમમાં સામાન્ય રીતે નીચેનામાંથી કોના માટે ગેલેરી હોય છે?

પ્રાણીઓના કંકાલને ક્યાં સંગ્રહિત કરવામાં આવે છે?

$IABG$ માં નોંધાયેલ મહત્વના વનસ્પતિ ઉદ્યાનોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo