પ્રાણીઉદ્યાન (Zoological parks) કયા સંરક્ષણ અભિગમનો ભાગ છે?

  • A
    સ્વ-સ્થાન (In-situ) સંરક્ષણ
  • B
    નવ-સ્થાન (Ex-situ) સંરક્ષણ
  • C
    $A$ અને $B$ બંને
  • D
    જૈવાવરણ આરક્ષિત વિસ્તાર (Biosphere reserves)

Explore More

Similar Questions

એકશિંગી ગેંડાનું સંરક્ષણ . . . . . . ખાતે કરવામાં આવે છે.

નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ નાશપ્રાય અને લુપ્ત થતી જતી જાતિઓના સંરક્ષણ માટેની વ્યૂહરચના ઘડવા માટે થઈ શકે છે?

નીચેનામાંથી કયું ઇન-સિટુ (સ્વસ્થાન) સંરક્ષણ હેઠળ આવતું નથી?

પવિત્ર ઉપવનો (Sacred groves) માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(I)$ મેઘાલયમાં ખાસી અને જયંતિયાની ટેકરીઓ
$(II)$ રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ
$(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો
$(IV)$ મધ્યપ્રદેશના ચંદા અને બસ્તર વિસ્તાર

ઇન-સિટુ (સ્વ-સ્થાન) સંરક્ષણ માટે સાચું વાક્ય/વાક્યો પસંદ કરો:
$a$ - પવિત્ર ઉપવનો (Sacred groves) એ ઇન-સિટુ સંરક્ષણનો ભાગ છે.
$b$ - પ્રાણી ઉદ્યાનો (Zoological parks) એ ઇન-સિટુ સંરક્ષણ માટેનો અભિગમ છે.
$c$ - આ અભિગમમાં,પર્યાવરણીય રીતે અનન્ય અને જૈવવિવિધતાથી સમૃદ્ધ વિસ્તારોને કાયદેસર રીતે સુરક્ષિત કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo