વિધાન $X$ : વનસ્પતિ અને પ્રાણીજાતિના નમૂનાઓનો સંગ્રહ વર્ગીકરણના અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે.
વિધાન $Y$ : વર્ગીકરણના અભ્યાસ વિવિધ વિસ્તારના વનસ્પતિસમૂહ (Flora) અને પ્રાણીસમૂહ (Fauna) તૈયાર કરવામાં મદદ કરે છે.
વિધાન $Z$ : વર્ગીકરણના અભ્યાસના આધારે સજીવોનું ભૌગોલિક વિતરણ સમજી શકાય છે.

  • A
    $X$ અને $Y$ સાચાં છે,અને $Z$ ખોટું છે.
  • B
    $X$ અને $Z$ સાચાં છે,અને $Y$ ખોટું છે.
  • C
    $X, Y$ અને $Z$ ત્રણેય સાચાં છે.
  • D
    $X$ સાચું છે,અને $Y$ તથા $Z$ ખોટાં છે.

Explore More

Similar Questions

મ્યુઝિયમ (સંગ્રહસ્થાન) એટલે .......

પ્રાણીઉદ્યાન કોના નિરીક્ષણ હેઠળ કામ કરે છે?

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ વનસ્પતિ ઉદ્યાન$(P)$ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી
$(2)$ હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય)$(Q)$ બચાવેલ પ્રાણીઓના પુનઃવસન તેમજ સારસંભાળ અંગે માહિતી પૂરી પાડે છે
$(3)$ મ્યુઝિયમ (સંગ્રહાલય)$(R)$ જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ
$(4)$ પ્રાણી ઉદ્યાન$(S)$ જૈવિક વિવિધતા અને તેના સાંસ્કૃતિક વારસાને જાળવવાનો હેતુ

જૈવિક સંગ્રહના સંદર્ભમાં 'સ્ટફિંગ' (stuffing) શેના માટે સુસંગત છે?

વિધાન $(S)$: વનસ્પતિ ઉદ્યાનોમાં અલભ્ય જનીનોનું સંરક્ષણ કરી શકાય છે.
કારણ $(R)$: વનસ્પતિ ઉદ્યાનોમાં જનીન બેંક વિકસાવવામાં આવે છે.
$(A)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(B)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(C)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(D)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo