વિધાન $X$ : સજીવોની ઓળખ અને અભ્યાસ માટે વર્ગીકરણનો અભ્યાસ જરૂરી છે.
વિધાન $Y$ : સજીવો રચના,કાર્ય અને વર્તનની દૃષ્ટિએ વિવિધતા ધરાવે છે.

  • A
    વિધાન $-X$ સાચું છે,વિધાન $-Y$ તે માટેનું સાચું કારણ છે.
  • B
    વિધાન $-X$ ખોટું છે,વિધાન $-Y$ તે માટેનું સાચું કારણ છે.
  • C
    વિધાન $-X$ ખોટું છે,વિધાન $-Y$ તે માટેનું સાચું કારણ નથી.
  • D
    વિધાન $-X$ સાચું છે,પરંતુ વિધાન $-Y$ તે માટેનું સાચું કારણ નથી.

Explore More

Similar Questions

જૈવિક નામકરણ (Biological nomenclature) માટે સાચા વાક્યો પસંદ કરો:
$(1)$ જૈવિક નામો સામાન્ય રીતે લેટિનમાં હોય છે અને ઇટાલિકમાં લખાય છે.
$(2)$ જૈવિક નામનો પ્રથમ શબ્દ પ્રજાતિ (Genus) દર્શાવે છે જ્યારે બીજો ઘટક જાતિ (Specific epithet) દર્શાવે છે.
$(3)$ પ્રજાતિનું નામ મોટા અક્ષર (Capital letter) થી શરૂ થાય છે,જ્યારે જાતિનું નામ નાના અક્ષર (Small letter) થી શરૂ થાય છે.
$(4)$ લેખકનું નામ જાતિના નામ પછી ટૂંકા સ્વરૂપમાં લખવામાં આવે છે.

નીચેનાં વિધાનો માટે સાચો વિકલ્પ ઓળખો:
$(i)$ તે વર્ગીકરણમાં જુદી જુદી કક્ષાએ જૂથ-નિર્દેશન કરે છે.
$(ii)$ તે સજીવો માટે અર્થપૂર્ણ ઘટના છે.
$(iii)$ પ્રકૃતિના મહત્તમ ઉપયોગ માટે સજીવો તે સાધવા પ્રયત્ન કરે છે.
$(iv)$ આકારજનન (Morphogenesis) આ પ્રક્રિયા દરમિયાન થાય છે.

નીચેનામાંથી કયું વિધાન વૈજ્ઞાનિક 'Talsne' ના યોગદાનનું યોગ્ય રીતે વર્ણન કરે છે?

નીચેના કોલમ જોડો :
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ લિનિયસ$(i)$ સૌપ્રથમ વાઇરસની શોધ કરી
$(B)$ ઇવાનોવ્સકી$(ii)$ સૌપ્રથમ લાઇકેનની શોધ કરી
$(C)$ આયંગર$(iii)$ ભારતીય દ્વિઅંગીશાસ્ત્રના પિતા
$(D)$ તલસાણે$(iv)$ વર્ગીકરણવિદ્યાના પિતા
$(E)$ શિવરામ કશ્યપ$(v)$ ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા

વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કઈ અનિવાર્ય શરત હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo