સ્ટફિંગ (Stuffing) એટલે શું?

  • A
    નમૂનાઓને સૂકવવાની પદ્ધતિ.
  • B
    નમૂનાઓને સંગ્રાહક દ્રાવણમાં રાખવાની પદ્ધતિ.
  • C
    કીટકો અને ફૂગને દૂર કરવાની પદ્ધતિ.
  • D
    રૂ,વનસ્પતિજન્ય સૂકો ભૂકો અથવા અન્ય પદાર્થો ભરીને નમૂનાનો આકાર જાળવવાની પદ્ધતિ.

Explore More

Similar Questions

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ બ્લોટિંગ પેપર$(M)$ સુકવેલા નમૂનાઓની જાળવણી માટે
$(2)$ વિષાકતન (Poisoning)$(N)$ નમૂનાના પરીક્ષણ માટે
$(3)$ હર્બેરીયમ શીટ$(O)$ વનસ્પતિ સુકાવવા માટે
$(4)$ ફ્યુમીગેશન$(P)$ નમૂનાના આરોપણ (Mounting) માટે

હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય) માં વનસ્પતિના નમૂનાઓ ઉપરાંત નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

કી (Key) માં દરેક વિધાનને શું કહેવામાં આવે છે?

$S$ વિધાન: કીટકોને પકડી,મારીને પિન દ્વારા કીટબૉક્સમાં સંગ્રહિત કરવામાં આવે છે.
$R$ કારણ: પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ જેવા મોટા પ્રાણીઓને સામાન્ય રીતે સ્ટફિંગ (ભરણ) પદ્ધતિ દ્વારા જાળવવામાં આવે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo