નીચેના જોડકાં માટે સાચો વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$યાદી-$II$
$(1)$ સાસણગીર$(P)$ ઇંદ્રોડા પાર્ક
$(2)$ જૂનાગઢ$(Q)$ હિમાલયન પ્રાણી ઉદ્યાન
$(3)$ ગંગટોક$(R)$ સક્કરબાગ
$(4)$ ગાંધીનગર$(S)$ સફારી પાર્ક

  • A
    $(1-S), (2-R), (3-Q), (4-P)$
  • B
    $(1-R), (2-S), (3-P), (4-Q)$
  • C
    $(1-P), (2-Q), (3-R), (4-S)$
  • D
    $(1-Q), (2-R), (3-P), (4-S)$

Explore More

Similar Questions

જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ એટલે:

વનસ્પતિ ઉદ્યાનોમાં કેવા પ્રકારની વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે?

હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય) કઈ માહિતી પૂરી પાડે છે?

ખોટી જોડી પસંદ કરો:
$(1)$ સંગ્રહાલય (Museum) - જીવંત સજીવોનો સંગ્રહ
$(2)$ હર્બેરિયમ (Herbarium) - મૃત પ્રાણીઓનો સંગ્રહ
$(3)$ પ્રાણી ઉદ્યાનો (Zoological parks) - જીવંત પ્રાણીઓનો સંગ્રહ
$(4)$ વનસ્પતિ ઉદ્યાનો (Botanical gardens) - જીવંત વનસ્પતિઓનો સંગ્રહ

નીચેનામાંથી કયો મ્યુઝિયમ (સંગ્રહસ્થાન) નો હેતુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo