નીચેનામાંથી કઈ સ્થિતિ પ્રક્રિયાને થતી અટકાવશે અથવા તેનો વિરોધ કરશે?

  • A
    $\Delta H = +ve, \Delta S = +ve$ પરંતુ $\Delta H < T \Delta S$
  • B
    $\Delta H = -ve, \Delta S = -ve$ પરંતુ $\Delta H > T \Delta S$
  • C
    $\Delta H = -ve, \Delta S = +ve$
  • D
    $\Delta H = +ve, \Delta S = -ve$

Explore More

Similar Questions

$0 \, ^\circ C$ તાપમાને $3 \ moles$ પાણીના ગલન માટે $\Delta G^o$ કેટલું હોય?

પ્રક્રિયા સ્વયંભૂ થવા માટે,નીચેનામાંથી કઈ શરત પૂરી થવી જોઈએ?

$1 \ mol$ આદર્શવાયુને $1 \ atm$ દબાણે $10 \ L$ ક્ષમતા ધરાવતા બલ્બમાં ભરવામાં આવે છે અને તેને $100 \ L$ ક્ષમતા ધરાવતા નિર્વાત બલ્બ સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેટલું કાર્ય (જૂલમાં) થશે?

$298 \, K$ તાપમાને ગ્રેફાઇટ અને હીરાની ઘનતા અનુક્રમે $2.25 \, g \, cm^{-3}$ અને $3.31 \, g \, cm^{-3}$ છે. જો પ્રમાણિત મુક્ત ઊર્જાનો તફાવત $(\Delta G^o) = 1895 \, J \, mol^{-1}$ હોય, તો $298 \, K$ તાપમાને કયા દબાણે ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર થશે?

ચૂનાના પથ્થરનું ચૂનામાં રૂપાંતર $CaCO_{3(s)} \rightarrow CaO_{(s)} + CO_{2(g)}$ માટે,$298 \ K$ અને $1 \ bar$ દબાણે $\Delta H^{\circ}$ અને $\Delta S^{\circ}$ ના મૂલ્યો અનુક્રમે $+179.1 \ kJ \ mol^{-1}$ અને $160.2 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. જો $\Delta H^{\circ}$ અને $\Delta S^{\circ}$ તાપમાન સાથે બદલાતા ન હોય,તો કયા તાપમાનથી ઉપર ચૂનાના પથ્થરનું ચૂનામાં રૂપાંતર સ્વયંભૂ થશે? ........... $K$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo