હિરાના કાર્બનમાંથી ગ્રેફાઈટના કાર્બનમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H = -453.5 \ \text{cal}$ છે. આ શું દર્શાવે છે?

  • A
    ગ્રેફાઈટ એ હિરા કરતા રાસાયણિક રીતે અલગ છે.
  • B
    ગ્રેફાઈટ એ હિરા જેટલું જ સ્થાયી છે.
  • C
    ગ્રેફાઈટ એ હિરા કરતા વધુ સ્થાયી છે.
  • D
    હિરો એ ગ્રેફાઈટ કરતા વધુ સ્થાયી છે.

Explore More

Similar Questions

પ્રક્રિયા $C_2H_5OH_{(l)} + 3O_{2(g)} \rightarrow 2CO_{2(g)} + 3H_2O_{(l)}$ માટે,$\Delta U$ એ અચળ કદ પર પ્રક્રિયાની ઉષ્મા છે. તો અચળ દબાણ પર પ્રક્રિયાની ઉષ્મા કેટલી થશે?

નીચેના સમીકરણોના આધારે $NO_2$ ના ડાયમરાઈઝેશનની ઉષ્મા કેટલી થશે?
$(i) \ N_2 + 2O_2 \to 2NO_2, \Delta H = 67.9 \ kJ$
$(ii) \ N_2 + 2O_2 \to N_2O_4, \Delta H = 9.3 \ kJ$

જો $C + O_2 \to CO_2 + 94.2 \ kcal$,$H_2 + \frac{1}{2} O_2 \to H_2O + 68.3 \ kcal$,અને $CH_4 + 2O_2 \to CO_2 + 2H_2O + 210.8 \ kcal$ હોય,તો મિથેનની સંભવિત સર્જન ઉષ્મા (heat of formation) $...... \ kcal$ થશે.

નીચેના ડેટા પરથી $CH_{3}OH_{(l)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પીની ગણતરી કરો:
$CH_{3}OH_{(l)} + \frac{3}{2} O_{2_{(g)}} \rightarrow CO_{2_{(g)}} + 2 H_{2}O_{(l)}$; $\Delta_{r} H^{\ominus} = -726 \ kJ \ mol^{-1}$
$C_{(graphite)} + O_{2_{(g)}} \rightarrow CO_{2_{(g)}}$; $\Delta_{c} H^{\ominus} = -393 \ kJ \ mol^{-1}$
$H_{2_{(g)}} + \frac{1}{2} O_{2_{(g)}} \rightarrow H_{2}O_{(l)}$; $\Delta_{f} H^{\ominus} = -286 \ kJ \ mol^{-1}$

પ્રક્રિયા $2H_2O_2(\ell) \to 2H_2O(\ell) + O_2(g)$ માટે એન્થાલ્પીનો ફેરફાર કેટલો થશે? જો $H_2O_2(\ell)$ અને $H_2O(\ell)$ ની નિર્માણ ઉષ્મા અનુક્રમે $-188 \, kJ/mol$ અને $-286 \, kJ/mol$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo