$373 \, K$ તાપમાને એક મોલ પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય છે. $1 \, atm$ દબાણે શોષાયેલી ઉષ્મા $40.68 \, kJ$ છે. જો પાણી અને વરાળના મોલર કદ અનુક્રમે $18 \, mL$ અને $30600 \, mL$ હોય,તો આ પ્રક્રિયા માટે $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં શોધો.

  • A
    $35.75$
  • B
    $31.75$
  • C
    $39.75$
  • D
    $37.60$

Explore More

Similar Questions

જ્યારે $6 \text{ g}$ $CO(g)$ પૂરતા પ્રમાણમાં $NO_2(g)$ સાથે નીચેની પ્રક્રિયા મુજબ પ્રક્રિયા કરે ત્યારે એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો: $4 \text{ CO}(g) + 2 \text{ NO}_2(g) \rightarrow 4 \text{ CO}_2(g) + 2 \text{ N}_2(g)$; $\Delta_r H^0 = -1200 \text{ kJ}$ ($\text{ kJ}$ માં)

સાયનામાઈડ,$NH_2CN_{(s)}$,ની ડાયોક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવી હતી,અને $298 \ K$ તાપમાને $\Delta U$ નું મૂલ્ય $-742.7 \ kJ \ mol^{-1}$ મળ્યું હતું. $298 \ K$ તાપમાને પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો.
$NH_2CN_{(s)} + \frac{3}{2}O_{2_{(g)}} \to N_{2_{(g)}} + CO_{2_{(g)}} + H_2O_{(l)}$

પ્રક્રિયા $Na_2O_{(s)} + SO_{3(g)} \longrightarrow Na_2SO_{4(s)}$ માટે $\Delta H^{\circ}$ ની ગણતરી કરો, નીચેની પ્રક્રિયાઓ આપેલી છે:
$(A) \ Na_{(s)} + H_2O_{(l)} \longrightarrow NaOH_{(s)} + \frac{1}{2}H_{2(g)} \quad \Delta H^{\circ} = -146 \ kJ$
$(B) \ Na_2SO_{4(s)} + H_2O_{(l)} \longrightarrow 2NaOH_{(s)} + SO_{3(g)} \quad \Delta H^{\circ} = +418 \ kJ$
$(C) \ 2Na_2O_{(s)} + 2H_{2(g)} \longrightarrow 4Na_{(s)} + 2H_2O_{(l)} \quad \Delta H^{\circ} = +259 \ kJ$

$298 \ K$ તાપમાને $1,3-butadiene(g)$,$CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-30$,$-94$ અને $-68 \ kcal/mol$ છે. જો $1,3-butadiene$ અને $CO_2$ ની રેઝોનન્સ એન્થાલ્પીનું મૂલ્ય અનુક્રમે $10$ અને $20 \ kcal/mol$ હોય,તો $298 \ K$ તાપમાને $1,3-butadiene(g)$ ની દહન એન્થાલ્પી $........ \ kcal/mol$ થાય. ($298 \ K$ તાપમાને $H_2O_{(l)}$ ની બાષ્પીભવન એન્થાલ્પી $= 10 \ kcal/mol$)

Difficult
View Solution

$C_2H_4, C_2H_6$ અને $H_2$ ની દહન ઉષ્મા અનુક્રમે $-1409.5 \, kJ, -1558.3 \, kJ$ અને $-285.6 \, kJ$ છે. તો ઈથીનની હાઈડ્રોજીનેશન ઉષ્મા ...... $kJ$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo